ફિલ્મ રિવ્યુ ફિલ્મ : દાસદેવ ફિલ્મ દિગ્દર્શક : સુધીર મિશ્રા ફિલ્મ કલાકાર : દિલિપ તાહિલ, સૌરભ શુક્લા , રિચા ચડ્ઢા, અદિતિ રાવ હૈદરી રાહુલ ભટ્ટ સર્ટિફિકેટ : યુ / એ રેટિંગ : 2.5 / 5 પટકથા, ભૂમિકા અને કોન્સેપ્ટ સારો હોવા છતાં ક્યાં ગોથું ખાઈ ગયો દાસદેવ ? ફિલ્મ દાસદેવના દ્રશ્યમાં રાહુલ ભટ્ટ, રિચા ચડ્ડા, અદિતિ રાવ હૈદરી વિલિયમ શેક્સપિયર ના કિરદારો અને શરતચંદ્રના કિરદારોને ને ભેગા કરી ફિલ્મ દિગ્દર્શક સુધીર મિશ્રા ''દાસદેવ'' બનાવવા તો ગયા પણ વાનગીનો વઘાર દર્શકોને કે સમીક્ષકોને પસંદ પડ્યો નહીં. અગાઉ શરતચંદ્રના નોવેલ આધારિત ફિલ્મ ''દેવદાસ'' માં દિલિપ કુમાર , સૂચિત્રા સેનવાળી ફિલ્લ્મ કે ગુજ્જુભાઇ ભણસાલીની ''દેવદાસ'' માં માધુરી-શાહરુખ-એશ્વર્યાએ અભિનય આપ્યો હતો અને પ્રવાહથી ઉલ્ટી ફિલ્મ ટ્રીટમેન્ટ આપતા અનુરાગ કશ્યપે ''દેવ ડી'' બનાવી અભય-કલ્કિને નવા અંદાજમાં લાવ્યા અને હવે ''ઇસ રાત કી સુબહ નહીં'' અને '' ચમેલી'' જેવી ફિલ્મો બાદ સુ...
The film review is a popular way for critics to assess a film's overall quality and determine whether or not they think the film is worth recommending.