Skip to main content

Posts

Showing posts from February, 2018

'ઇંસિડિયસ' ચેપ્ટર 3 : ડર કે આગે જીત હે

ફિલ્મ : 'ઇંસિડિયસ' ચેપ્ટર 3   હિન્દી ડબ  રેટિંગ : 2.5/5  કલાકાર : ડરમોટ મલરોની, સ્ટીફની સ્કોટ અને લીન શોય  દિગ્દર્શક : લી વ્હનાલ  જોનર : હોરર ફિલ્મ  ભાષા : અંગ્રેજી   હિન્દી અને તમિળ,તેલુગુ અન્ય ભાષામાં ફિલ્મ ડબ કરવામાં આવી છે.  ઇંસિડિયસ' સીરિઝની આ ત્રીજી ફિલ્મ છે અને આ પહેલા આવેલ પ્રથમ બે ભાગને હોરર ફિલ્મો જોનારા અને પસંદ કરનારા  પ્રેમીઓએ ઘણું પસંદ કરી હતી. ઇંસિડિયસ ભાગ 1 અને 2 અને સો સીરિઝ લખનારા લી વ્હનાલની દિગ્દર્શક તરીકે આ  પ્રથમ ફિલ્મ છે  અને  ફિલ્મમાં મૌન અને ભયના ઉપયોગ દ્વારા દર્શકોને જકડી રાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.  ફિલ્મમાં ડરામણી સિકવન્સ દર્શકોને ડરાવવા માટે બનાવવામાં આવી છે. તમને અમુક ડરામણી સિકવન્સ જોઈ ટીપીકલ  રામસે બ્રધર્સની હોરર ફિલ્મની સિકવન્સ કે વિક્રમ ભટ્ટની દેસી હોરર ફિલ્મો યાદ આવી જશે. ફિલ્મને હિન્દી અને તમિળ  તેલુગુ પ્રાદેશિક ભાષાઑમાં ડબ કરવામાં આવી છે. આ સપ્તાહમાં મોટી ફિલ્મની રીલીઝ ના હોવાને લીધે સીધો ફાયદો  હોલીવુડ હોરર ફિલ્મ '' ઇંસિડિયસ' ચેપ...

ફિલ્મ રિવ્યુ "મુક્કેબાઝ" : નોકર શાહી અને ભીડમાં પોતાનો અવાજ શોધતા યૂથનો મુક્કો જોવો ગમશે.

ફિલ્મ રિવ્યુ "મુક્કેબાઝ" "મુક્કેબાઝ" : નોકર શાહી અને ભીડમાં પોતાનો અવાજ શોધતા યૂથનો મુક્કો જોવો ગમશે.  રેટિંગ : 3.5  / 5  જોનર : એક્શન, રોમેન્સ   કલાકાર : ઝૉયા હુસેન, વિનીત સિહ, સાધના સિહ, રવિ કિશન, જીમી શેરગિલ  ફિલ્મ દિગ્દર્શક : અનુરાગ કશ્યપ  ફિલ્મ નિર્માતા : આનંદ એલ રાય  80-90 ના દાયકામાં જયારે સિનેમા હૉલમાં નવી ફિલ્મ રીલીઝ થાય એટ્લે દર્શકો હીરોના એક્શન કરતબ અને રોમેન્સની અદાઓ ઉપર ફીદા થઈ તાળી પાડે, ક્યાં સિટી વગાડે, ક્યાક નોટો હવામાં ઉછાળે. એમાય ફિલ્મ '' જો જીતા વહી સિકંદર'' આવી ત્યારે આમિર ખાન, આયેશા ઝૂલ્કા અભિનીત દર્શકોને ગમી ફિલ્મ ગઈ હતી કારણકે ફિલ્મમાં પ્રેમ અને પરિશ્રમ, પડકાર  દુશ્મનો ઉપર વિજય મેળવવામાં સફળ થાય છે. ફિલ્મ ''મુક્કેબાઝ'' જોઈ ત્યારે 80-90ના દાયકાની ફિલ્મ ''જો જીતા વહી સિકંદર'' ની યાદ આવી ગઈ, એમ તો ફિલ્મ ''મુક્કેબાઝ'' અને ''જો જીતા વહી સિકંદર'' બંને ફિલ્મનું ફ્લેવર સ્પોર્ટ્સ અને રોમેન્સ છે, પણ બંને  ફીલ્મોના બેક ડ્રોપ અલગ ...

ફિલ્મ રિવ્યુ : કાલાકાંડી : રંગૂન બાદ સૈફની કાલાકાંડી જોવી ગમશે.

  સૈફની કાલાકાંડી કેવી  છે ?????                                                             કલાકારો  :  સૈફ અલી ખાન, વિજય રાઝ, શોભિતા ધૂલિપાલા, કુનાલ રોય કપૂર દિપક ડોબરિયાલ                ફિલ્મ મેકર  : અક્ષત વર્મા  ફક્ત પુખ્ત વયના 18 દર્શકો માટે છે.  જોનર : ડાર્ક (બ્લેક) કોમેડી  રેટિંગ : 3/5  વર્ષ 2011માં ફિલ્મ ''દિલ્લી બેલી'' જેવી વિવાદાસ્પદ ફિલ્મની પટકથા લખનાર અક્ષત વર્મા હવે પટકથા લેખન છોડી દિગ્દર્શનની કમાન સંભાળી છે. પત્રકાર અને પટકથા લેખક અક્ષત વર્માની પ્રથમ દિગ્દર્શિત ફિલ્મ ''કાલા કાંડી'' ગયે વર્ષે જ રીલીઝ થવાની હતી પણ ફિલ્મ સર્ટિફિકેશન બોર્ડની 75 કાતર બાદ ફરીથી ફિલ્મ આજે રૂપેરી પરદે રીલીઝ થઈ ગઈ છે. ફિલ્મ ''કાલાકાંડી'' બ્લેક કોમેડી ફિલ્મ છે. એક જ રાતમાં  મુંબઈમાં સેક્સ, ફાઇટ એટ્લે ઢીશુંમ ઢીશુંમ અન...

ફિલ્મ રિવ્યુ : મિશન ''પેડ'' જોવું ગમશે

                                        સેન્સિટિવ + પ્રોગ્રેસિવ મેન  = ''પેડમેન''    રેટિંગ  : 3.5/5                        ફિલ્મ દિગ્દર્શક : આર.બાલ્કી               ફિલ્મ નિર્માતા : ટ્વિંકલ ખન્ના , ગૌરી શિંદે    સંગીત કાર : અમિત ત્રિવેદી  ગીતકાર : કૌસર મુનીર           કલાકારો : અક્ષય કુમાર, રાધિકા આપ્ટે,         સોનમ કપૂર   ફિલ્મ ''પેડમેન'' ના એક દ્ર્શ્યમાં રાધિકા આપ્ટે અને ખેલાડી અક્ષય કુમાર  તમિલનાડુના કોયુમતુર નજીક વર્ષ 1962 માં જન્મેલ અરુણાચલમમુરૂગ્નંથમે  દારુણ ગરીબી અને બાળવયે એક અકસ્માતમાં પિતાને પણ ગુમાવ્યા હતા.  ફીના અભાવે સ્કૂલમાંથી પણ કાઢી નાખવામાં આવ્યા હતા. અરુણાચલમને જયારે પોતાના જ પરિવારની મહિલાઑના માસિક ધર્મ વિશે અને મ...