મૂવી રિવ્યુ : પરમાણુ, રાષ્ટ્રવાદ નવા ફ્લેવરમાં કલાકાર :જોન અબ્રાહમ , ડાયના પેન્ટી , બોમન ઈરાની ,અનુજા સાઠે ફિલ્મ દિગ્દર્શક : અભિષેક રેટિંગ : 3.5/5 જોહન અબ્રાહમની ફિલ્મ પરમાણુ : ધ સ્ટોરી ઓફ પોખરણ કોર્ટ કેસને કારણે શરૂઆતથી જ વિવાદોમાં રહી છે અને નિર્માતા તરીકે જોન અબ્રાહમની મુશ્કેલીઓ પણ વધી હતી. આજકાલ ફિલ્મો જેવી આવી રહી છે, દાખલા તરીકે ''બેબી , ''બજરંગી ભાઈજાન'',''ટાઈગર 'અભી ઝીન્દા હે'',''એરલીફ્ટ'', ''રાઝી'' કે, હવે પરમાણુ આજ કાલ રાષ્ટ્રવાદને અને દેશ દાઝની ભાવનાને અલગ અલગ પેટર્ન , કલેવર અને નવા યુનિર્ફોર્મ દ્વારા સજ્જ સ્ક્રીપ્ટના માધ્યમથી પીરસવામાં આવી રહ્યો છે અને દર્શકો રિસ્પોન્સ પણ આપી રહ્યા છે. યુદ્ધભૂમિ, સરહદો અને રાષ્ટ્રવાદને જેવા વિષયોવાળી ફિલ્મોનું ચલણ વધ્યું છે અને વૈવિધ્યવાળી ઓફબીટ સબ્જ્કેટ સ્ક્રીપ્ટ પણ બૉલીવુડમાં આવી રહી છે અને દર્શકો સ્વીકારી રહ્યા છે....
ફિલ્મ રિવ્યુ : રાઝી સિક્રેટ એજન્ટ સહેમત ઓડિયન્સને રાજી કરવામાં સફળ ફિલ્મ દિગ્દર્શક: મેઘના ગુલઝાર નિર્માતા : અપૂર્વ મહેતા, કરણ જોહર નિર્માણ : ધર્મા પ્રોડકશન ફિલ્મ કલાકારો : આલિયા ભટ્ટ , વિક્કી કૌશલ, રજીત કપૂર, જયદીપ અહલાવત, અમૃતા ખાનવિલકર, સોની રાઝદાન રેટિંગ 4 / 5 ગીતકાર અને પટકથા કાર, સંવાદ લેખક અને ફિલ્મ દિગ્દર્શક ગુલઝાર સાહેબની દીકરી મેઘના પણ સફળ ફિલ્મ દિગ્દર્શક બનવાના પ્રયત્ન તો કરી છે, અગાઉ મેઘનાએ ''ફિલહાલ'' અને ''તલવાર'' જેવી ફિલ્મો બનાવી છે. આરૂષિ તલવાર મર્ડર મિસ્ટ્રી આધારિત ફિલ્મ ''તલવાર''ને સમીક્ષકોએ વખાણી હતી. હરિન્દર સિક્કાની નોવેલ 'કોલિંગ સહેમત'' ને ફિલ્મ માધ્યમ રૂપે અપૂર્વ મહેતા અને કરણ જોહર ને મેઘના ગુલઝાર લઈ આવ્યા છે, હવે એક નજર ફિલ્મના સ્ટોરી પ્લોટ ઉપર એક નજર. ફિલ્મનો સ્ટોરી પ્લોટ ફિલ્મની પટકથા 70ના દાયકાના કશ્મીરની છે, ...